Gajjar Enspace — Architect Interior Design
An auspicious beginning · 12.10.2026

Spaces
with Soul.

GAJJAR ENSPACE · ARCHITECTURE & DESIGN

દિવ્ય આશીર્વાદ સાથે, સર્જનાત્મકતા અને સમર્પણની એક નવી શરૂઆત. જ્યાં દરેક જગ્યા સુંદરતા, શાંતિ અને જીવનની અનુભૂતિ કરાવે.

SCROLL TO EXPLORE
A NEW CHAPTER BEGINS12 October 2026
01 / Divine blessings

પ્રથમ માતાજીનાં ચરણોમાં વંદન

“દિવ્ય જીવનની જ્યોત જગાવો,
પ્રભુ આપ કર્તા થઈ કાર્ય દીપાવો”

પૂજનીય માતાજીનું પવિત્ર દર્શન
આપના આશીર્વાદથી શુભ શરૂઆત
02 / Gratitude & remembrance

ગુરુવર્યના આશીર્વાદ અને સ્મરણ

સંસ્કાર, શ્રદ્ધા અને પ્રેરણાને સમર્પિત એક વિનમ્ર વંદન

03 / Sacred offering

શ્રીચરણોમાં વિનમ્ર સમર્પણ

“દિવ્ય જીવનની જ્યોત જગાવો,
પ્રભુ આપ કર્તા થઈ કાર્ય દીપાવો”
આજ રોજ તારીખ 12-10-2026 ના શુભ દિવસે
આ વેબસાઈટ www.gajjarenspace.com
આપના ચરણોમાં ધરાવીએ છીએ.

હે મહાપ્રભુ! આ ધંધો આપનો છે.
આપ જ ચલાવજો, આપ જ કર્તા બનજો,
આપ જ રક્ષા કરજો, આપ જ બરકત આપજો,
આપ જ પ્રગતિ કરાવજો.
— HARSHAL GOPALBHAI GAJJAR & Family

CRAFTING THE FUTURE

Thoughtful spaces. Timeless design.

01

Architecture

Purpose-led architectural concepts shaped by proportion, light and a deep sense of place.

02

Interior

Warm, functional interiors designed around how people live, feel and connect.

03

Design

Careful detailing and expressive design language for spaces with character.